સોલાર પાવર યુનિટ/કીટ ઝટકા મસીન ||digitalkms.in||

0 0
Read Time:2 Minute, 42 Second

સોલાર પાવર યુનિટ/કીટખેતરની ફરતે સોલાર ફેન્સીંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ/કીટ ખરીદીમાં નાણાંકીય સહાય આપવાની નવી યોજના

છેલ્લી તારીખ :- તા 10/09/2022 થી 09/10/2022 સુધી

કાટાંળી તારની વાડ બનાવવા માટે જે ખેડુતો લાભ લીધેલ હોય તે ખેડુતોને આ સોલાર પાવર યુનિટ/કીટ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે નહિ. 1) સોલાર પાવર યુનિટ/કીટ ખરીદી માટે ખાતેદાર ખેડૂતને કુલ ખર્ચના ૫૦ % અથવા રુ. ૧૫,૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે. 2) ખેડૂતોએ પોતાની રીતે ખુલ્લા બજારમાથી નિયત થયેલ ગુણવત્તા વાળી કિટની ખરીદી કરી શકશે. 3) લક્ષ્યાંકની મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે. 4) સદર કીટ માટે ૧૦ (દશ) વર્ષે એક વખત સહાય મળવાપાત્ર રહેશે.
જિલ્લા વાર લક્ષ્યાંક

 

 તમે પસંદ કરેલ મુખ્ય ઘટક:સોલાર પાવર યુનિટ/કીટતમે પસંદ કરેલ યોજના:ખેતરની ફરતે સોલાર ફેન્સીંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ/કીટ ખરીદીમાં નાણાંકીય સહાય આપવાની નવી યોજના

અનું નંબર જીલ્લો લક્ષ્યાંક/ Target (No.)
1 અમદાવાદ 510.00
2 અમરેલી 620.00
3 અરવલ્લી 295.00
4 આણંદ 550.00
5 કચ્છ 600.00
6 ખેડા 610.00
7 ગાંધીનગર 325.00
8 ગીર સોમનાથ 280.00
9 છોટા ઉદેપુર 280.00
10 જુનાગઢ 450.00
11 જામનગર 435.00
12 ડાંગ 30.00
13 તાપી 175.00
14 દેવભુમિ દ્વારકા 240.00
15 દાહોદ 245.00
16 નર્મદા 140.00
17 નવસારી 285.00
18 પંચમહાલ 360.00
19 પાટણ 460.00
20 પોરબંદર 170.00
21 બનાસકાંઠા 830.00
22 બોટાદ 200.00
23 ભરુચ 390.00
24 ભાવનગર 510.00
25 મહેસાણા 700.00
26 મહિસાગર 245.00
27 મોરબી 360.00
28 રાજકોટ 675.00
29 વડોદરા 470.00
30 વલસાડ 325.00
31 સુરત 375.00
32 સુરેન્દ્રનગર 530.00
33 સાબરકાંઠા 400.00
Total/કુલ: 13070.00
વેબસાઇટ અહી ક્લિક કરો 

 

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published.